51. |
105 ms-1 ના વેગથી ધન X-દિશામાં 10-12 C ના વિદ્યુતભાર પર ચુંબકીય ક્ષેત્રના લીધે Y-દિશામાં 10-10 N નું બળ લાગતું હોય તો લઘુતમ ચુંબકીય ક્ષેત્ર_____
|
||||||||
Answer:
Option (a) |
52. |
5 મીટર લંબાઈના સુરેખ તારમાંથી 4 A નો વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. આ તારને કેટલું મૂલ્ય ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્ર સાથે 300 નો કોણ બનાવે તેમ મૂકતાં તાર પર 1000 N નું બળ લાગશે ?
|
||||||||
Answer:
Option (b) |
53. |
એક પ્રોટોન ના વેગથી વોલ્ટ/મીટરવાળા વિદ્યુતક્ષેત્ર અને ટેસ્લાવાળા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો તેના પર લાગતું લોરેન્ટઝ બળ_____N થશે.
|
||||||||
Answer:
Option (a) |
54. |
તાંબામાં એક ઘનમીટર દીઠ 8 x 1028 વાહક ઈલેક્ટ્રોન હોય છે. 4.0 x 10-3T ના ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે 1m લંબાઈવાળા અને 8 x 10-6m2 આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વિદ્યુતપ્રવાહધારિત તાંબાના તાર પર 8.0 x 10-2 Nનું બળ લાગે છે, તો આ તારમાં મુક્ત ઈલેક્ટ્રોનનો ડ્રિફટવેગ=_____
|
||||||||
Answer:
Option (c) |
55. |
એક 2 MeV ઊર્જા ધરાવતો પ્રોટોન 5 T વાળા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. તો પ્રોટોન પર લાગતું ચુંબકીય બળ શોધો. (પ્રોટોનનું દળ અને વીજભાર )
|
||||||||
Answer:
Option (d) |
56. |
એક પ્રોટોન ના વેગથી ના ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય તો તેના પર લાગતું બળ _____N હોય.
|
||||||||
Answer:
Option (c) |
57. |
2T ની ચુંબકીય તીવ્રતા ધરાવતા ક્ષેત્રમાં એક પ્રોટોન લંબરૂપે 3.4 x 107 m/secના વેગથી પ્રવેશે છે. જો પ્રોટોનનું દળ 1.67 x 1027 kg અને વીજભાર 1.6 x 10-19 C હોય તો,પ્રોતોનનો પ્રવેગ કેટલો થશે ?
|
||||||||
Answer:
Option (a) |
58. |
એક ઢાળવાળી સપાટી પરથી l લંબાઈનો I વીજપ્રવાહધારિત અને m દ્રવ્યમાનવાળો સળિયો ગબડે છે. સળિયાનો વેગ અચળ છે અને ચુંબકીય ક્ષેત્ર ઊર્ધ્વદિશામાં હોય તો નું મૂલ્ય_____
|
||||||||
Answer:
Option (c) |
59. |
બે ઈલેક્ટ્રોન r અંતરે રહીને સમાન વેગ v થી સમાંતર ગતિ કરે છે, તો તેમના પર લાગતું ચુબકીય બળ અને વિદ્યુતબળનો ગુણોતર_____
|
||||||||
Answer:
Option (c) |
60. |
પૃથ્વી પરના કોઈ એક સ્થળે તેના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય 0.2 ગોસ છે. આ સ્થળે ઊર્ધ્વ રાખેલ તારમાંથી 30A પ્રવાહ ઊર્ધ્વ દિશામાં વહેતો હોય તો 1 m તાર પર લાગતા બળનું મૂલ્ય અને દિશા_____હોય.
|
||||||||
Answer:
Option (d) |