61. |
પૃથ્વી પર કોઈ એક સ્થાને તેના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તેના ઊર્ધ્વ ઘટક કરતાં 73.2% વધારે છે. આ સ્થાન પર angle of dip _____ હશે.
|
||||||||
Answer:
Option (a) |
62. |
આપેલ સ્થાને મૅગ્નેટિક મેરિડિયનમાં ડિપ એંગલ 30° છે, તો મૅગ્નેટિક મેરિડિયનને લંબ સમતલમાં ડિપ એંગલ _____ rad.
|
||||||||
Answer:
Option (b) |
63. |
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 × 10-4 T છે. મૅગ્નેટિક ડિપ ઍન્ગલ 45° છે, તો ઊર્ધ્વ ઘટક શોધો.
|
||||||||
Answer:
Option (b) |
64. |
બે સ્થળના મૅગ્નેટિક ડિપ ઍન્ગલ 30° અને 45° છે. આ બે સ્થળ આગળ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકનો ગુણોત્તર શોધો। બન્ને સ્થળનું ચુંબકીય ક્ષેત્ર સમાન છે.
|
||||||||
Answer:
Option (b) |
65. |
પૃથ્વીના વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર 6.5 એકમ હોય તો તેનું મૂલ્ય ધ્રુવ પાસે કેટલું થાય ?
|
||||||||
Answer:
Option (d) |
66. |
કોઈ એક સ્થળે ડિપ ચુંબકીય સોયને મૅગ્નેટિક મેરિડિયનમાં મૂકતાં તે θ ડિપ ઍન્ગલ દર્શાવે છે. ડિપ વર્તુળને સમક્ષિતિજ સમતલમાં x0 જેટલો ફેરવવામાં આવે તો તે એંગલ ઑફ ડિપ θ' દર્શાવે તો આ સ્થળે = _____
|
||||||||
Answer:
Option (a) |
67. |
એક ચુંબકીય સોયનું ધ્રુવમાન 10-4 Am છે તો તેના ઉત્તર ધ્રુવ પર અધોદિશામાં કેટલું બળ લગાડવું જોઈએ કે જેથી તે સમક્ષિતિજ રહે ? (Bv = 0.2 × 10-5 T)
|
||||||||
Answer:
Option (d) |
68. |
1.6 Am2 ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને મૅગ્નેટિક મેરિડિયનમાં એવી રીતે મૂકેલો છે કે જેથી કેન્દ્રથી તેનો ઉત્તરધ્રુવ ઉત્તર દિશામાં મળે. આ વખતે તટસ્થબિંદુ કેન્દ્રથી 20 cm અંતરે મળતું હોય, તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક Bh = _____
|
||||||||
Answer:
Option (b) |
69. |
એક ગજિયા ચુંબકને તેનો દક્ષિણધ્રુવ ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ રહે તેમ ગોઠવેલ છે. તટસ્થબિંદુઓ ચુંબકના કેન્દ્રથી 40 cm અંતરે આવેલ છે.ચુંબકની લંબાઈ 20 cm છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3.2 × 10-5 T છે, તો ચુંબકનું ધ્રુવમાન શોધો.
|
||||||||
Answer:
Option (c) |
70. |
ભૂચુંબકીય ક્ષેત્રની દિશા _____ તરફની છે.
|
||||||||
Answer:
Option (b) |