ચુંબકત્વ અને દ્રવ્ય  MCQs

MCQs of ચુંબકત્વ અને દ્રવ્ય

Showing 61 to 70 out of 120 Questions
61.
પૃથ્વી પર કોઈ એક સ્થાને તેના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તેના ઊર્ધ્વ ઘટક કરતાં 73.2% વધારે છે. આ સ્થાન પર angle of dip _____ હશે.
(a) 30°
(b) 45°
(c) 60°
(d) 90°
Answer:

Option (a)

62.
આપેલ સ્થાને મૅગ્નેટિક મેરિડિયનમાં ડિપ એંગલ 30° છે, તો મૅગ્નેટિક મેરિડિયનને લંબ સમતલમાં ડિપ એંગલ _____ rad.
(a) π3
(b) π2
(c) π6
(d) 0
Answer:

Option (b)

63.
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 × 10-4 T છે. મૅગ્નેટિક ડિપ ઍન્ગલ 45° છે, તો ઊર્ધ્વ ઘટક શોધો.
(a) 3 × 10-4 T
(b) 3 × 10-4 T
(c) 13 × 10-4 T
(d) 10-5 T
Answer:

Option (b)

64.
બે સ્થળના મૅગ્નેટિક ડિપ ઍન્ગલ 30° અને 45° છે. આ બે સ્થળ આગળ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકનો ગુણોત્તર શોધો। બન્ને સ્થળનું ચુંબકીય ક્ષેત્ર સમાન છે.
(a) 2 : 3
(b) 3 : 2
(c) 1 : 3
(d) 3 : 1
Answer:

Option (b)

65.
પૃથ્વીના વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર 6.5 એકમ હોય તો તેનું મૂલ્ય ધ્રુવ પાસે કેટલું થાય ?
(a) 2
(b) 4.5
(c) 6.5
(d) 13
Answer:

Option (d)

66.
કોઈ એક સ્થળે ડિપ ચુંબકીય સોયને મૅગ્નેટિક મેરિડિયનમાં મૂકતાં તે θ ડિપ ઍન્ગલ દર્શાવે છે. ડિપ વર્તુળને સમક્ષિતિજ સમતલમાં x0 જેટલો ફેરવવામાં આવે તો તે એંગલ ઑફ ડિપ θ' દર્શાવે તો આ સ્થળે tanθ'tanθ = _____
(a) 1cosx
(b) 1sinx
(c) 1tanx
(d) cosx
Answer:

Option (a)

67.
એક ચુંબકીય સોયનું ધ્રુવમાન 10-4 Am છે તો તેના ઉત્તર ધ્રુવ પર અધોદિશામાં કેટલું બળ લગાડવું જોઈએ કે જેથી તે સમક્ષિતિજ રહે ? (Bv = 0.2 × 10-5 T)
(a) 4 × 10-6 N
(b) 4 × 10-5 T
(c) 0.8 × 10-9 N
(d) 0.4 × 10-9 N
Answer:

Option (d)

68.
1.6 Am2 ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને મૅગ્નેટિક મેરિડિયનમાં એવી રીતે મૂકેલો છે કે જેથી કેન્દ્રથી તેનો ઉત્તરધ્રુવ ઉત્તર દિશામાં મળે. આ વખતે તટસ્થબિંદુ કેન્દ્રથી 20 cm અંતરે મળતું હોય, તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક Bh = _____
(a) 1 × 10-5 T
(b) 2 × 10-5 T
(c) 3 × 10-5 T
(d) 4 × 10-5 T
Answer:

Option (b)

69.
એક ગજિયા ચુંબકને તેનો દક્ષિણધ્રુવ ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ રહે તેમ ગોઠવેલ છે. તટસ્થબિંદુઓ ચુંબકના કેન્દ્રથી 40 cm અંતરે આવેલ છે.ચુંબકની લંબાઈ 20 cm છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3.2 × 10-5 T છે, તો ચુંબકનું ધ્રુવમાન શોધો.
(a) 25 Am
(b) 5 Am
(c) 45 Am
(d) 10 Am
Answer:

Option (c)

70.
ભૂચુંબકીય ક્ષેત્રની દિશા _____ તરફની છે.
(a) ઉત્તરથી દક્ષિણ
(b) દક્ષિણથી ઉત્તર
(c) ફક્ત ઊર્ધ્વ દિશા
(d) ફક્ત અધો દિશા
Answer:

Option (b)

Showing 61 to 70 out of 120 Questions