ચુંબકત્વ અને દ્રવ્ય  MCQs

MCQs of ચુંબકત્વ અને દ્રવ્ય

Showing 81 to 90 out of 120 Questions
81.
સાપેક્ષ પરમિએબિલિટી અને મૅગ્નેટિક સસેપ્ટિબિલિટી વચ્ચેનો સંબંધ _____
(a) χm=μr
(b) χm=μr+1
(c) χm=μr-1
(d) χm=1-μr
Answer:

Option (c)

82.
નરમ લોખંડની પરમિએબિલિટી _____ અને રિટેન્ટિવિટી _____ છે.
(a) ઊંચી, ઓછી
(b) નીચી, ઓછી
(c) ઊંચી, વધુ
(d) નીચી, વધુ
Answer:

Option (a)

83.
પેરામૅગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવતાં _____
(a) ઓછી તીવ્રતાવાળા ક્ષેત્ર તરફ આકર્ષાય છે.
(b) વધુ તીવ્રતાવાળા ક્ષેત્ર તરફ આકર્ષાય છે.
(c) કોઈ જ આકર્ષણ થતું નથી.
(d) ચુંબકત્વ ગુમાવી દે છે.
Answer:

Option (b)

84.
મીટર દીઠ 100 આંટા ધરાવતા એક ટોરોઈડમાંથી 3A પ્રવાહ વહે છે. ટોરોઈડનું કોર લોખંડનું બનેલું છે. જેની સાપેક્ષ મૅગ્નેટિક પરમિએબિલિટી આપેલ પરિસ્થિતિમાં μr = 5000μ0 છે. લોખંડની અંદર ચુંબકીય ક્ષેત્ર _____ હોય.(μ0 = 4π× 10-7 TmA-1 લો.)
(a) 0.15 T
(b) 0.47 T
(c) 1.5 × 10-2 T
(d) 1.88 T
Answer:

Option (d)

85.
2× 103Am-1 ની ચુંબકીય તીવ્રતાથી લોખંડના સળિયામાં 8πT જેટલી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મળતી હોય તો, લોખંડના સળીયાની સાપેક્ષ પરમિએબિલિટી _____ થશે.
(a) 10
(b) 100
(c) 1000
(d) 10000
Answer:

Option (d)

86.
એક ફેરોમૅગ્નેટિક પદાર્થની 27°C તાપમાને સસેપ્ટિબિલિટી χm છે, તો ક્યા તાપમાને તેની સસેપ્ટિબિલિટી અડધી થશે ?
(a) 600°C
(b) 300°C
(c) 54°C
(d) 327°C
Answer:

Option (d)

87.
Mg ની મૅગ્નેટિક સસેપ્ટિબિલિટી 1.2 × 10-5  છે. Mg માંથી બનાવેલ રાઉલેન્ડ રિંગમાં એક મીટર દીઠ 20 આંટા છે.જો વાઇન્ડિંગમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ 2mA હોય તો પ્રતિ મીટર દીઠ વિદ્યુતપ્રવાહ _____ Am-1
(a) 4.8 × 10-7 
(b) 2.4 × 10-7 
(c) 3.6 × 10-7 
(d) 1.2 × 10-7 
Answer:

Option (a)

88.
એક પેરામૅગ્નેટિક ક્ષાર(salt)માં 2.0 × 1024  પરમાણુ ડાઈપોલ્સ છે. આ દરેકની ડાઇપોલ મોમેન્ટ 1.5 × 10-23 Am2 (અથવા JT-1) છે. આ ક્ષારના નમૂનાને 0.84 T વાળા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકી તેને 4.2 K તાપમાન સુધી ઠંડો કરવામાં છે. આ સ્થિતિમાં સંતૃપ્ત મૅગ્નેટાઈઝેશન 15 % મળે છે, તો આ નમૂનાની, 0.98 T વાળા ક્ષેત્રમાં, 2.8 K તાપમાને ડાઈપોલ મોમેન્ટ કેટલી હશે ? (ક્યુરિનો નિયમ લાગુ પડે છે, તેમ ધારો.)
(a) 7.87 Am2
(b) 8.77 Am2
(c) 7.78 Am2
(d) 78.7 Am2
Answer:

Option (a)

89.
નળાકાર સળિયાના રૂપમાં રહેલા એક ચુંબકની લંબાઈ 5 cm અને વ્યાસ 2 cm છે. તેનું નિયમિત મૅગ્નેટાઈઝેશન 5 × 103 Am-1 હોય, તો તેની net (કુલ) મૅગ્નેટિક ડાઇપોલ-મોમેન્ટ શોધો.
(a) 7.85 × 10-2 JT-1
(b) 8.75 × 10-2 JT-1
(c) 5.78 × 10-2 JT-1
(d) 7.58 × 10-2 JT-1
Answer:

Option (a)

90.
એક દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 0.055 છે, તો તેની ચુંબકીય સસેપ્ટિબિલિટી કેટલી થાય ?
(a) 0.925
(b) -0.945
(c) -0.935
(d) 1.045
Answer:

Option (b)

Showing 81 to 90 out of 120 Questions