ચુંબકત્વ અને દ્રવ્ય  MCQs

MCQs of ચુંબકત્વ અને દ્રવ્ય

Showing 71 to 80 out of 120 Questions
71.
પૃથ્વીના વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્રરેખાઓ _____ હોય છે.
(a) ઊર્ધ્વ સમાંતર
(b) સમક્ષિતિજ સમાંતર
(c) ઊર્ધ્વ અસમાંતર
(d) સમક્ષિતિજ અસમાંતર
Answer:

Option (b)

72.
'' દરેક પદાર્થનો પ્રત્યેક પરમાણુ પોતે સંપૂર્ણ ચુંબક છે.'' આ વિધાન _____ છે.
(a) સાચું
(b) ખોટું
(c) અમુક સમયે સાચું
(d) એક પણ નહીં
Answer:

Option (b)

73.
જયારે પેરામૅગ્નેટિક પદાર્થને ગજિયા ચુંબકના ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવ પાસે લાવવામાં આવે છે ત્યારે તે _____
(a) અપાકર્ષણ અનુભવે છે.
(b) આકર્ષણ અનુભવે છે.
(c) આકર્ષણ કે અપાકર્ષણ કશું અનુભવતો નથી.
(d) ક્યા ધ્રુવ પાસે લાવીએ છીએ, તે અનુસાર આકર્ષણ કે અપાકર્ષણ અનુભવે છે.
Answer:

Option (b)

74.
નીચેનામાંથી કોની ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ છે ?
(a) ફેરોમૅગ્નેટિક પદાર્થ
(b) પેરામૅગ્નેટિક પદાર્થ
(c) ડાયામૅગ્નેટિક પદાર્થ
(d) ઉપરનામાંથી એક પણ નહિ
Answer:

Option (c)

75.
ડાયામૅગ્નેટિક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી _____ છે.
(a) ઘણી મોટી
(b) નાની પણ 1 કરતાં વધારે
(c) 1 કરતાં ઓછી
(d) ઋણ
Answer:

Option (c)

76.
નીચેનામાંથી ક્યા પદાર્થો પર તાપમાનની અસર થતી નથી.
(a) ડાયામૅગ્નેટિક પદાર્થ
(b) પેરામૅગ્નેટિક પદાર્થ
(c) ફેરોમૅગ્નેટિક પદાર્થ
(d) આપેલા બધા જ
Answer:

Option (a)

77.
હાર્ડ ફેરોમૅગ્નેટિક પદાર્થની _____ હોય છે.
(a) રિટેન્ટિવિટી શૂન્ય
(b) રિટેન્ટિવિટી ઓછી
(c) રિટેન્ટિવિટી વધુ
(d) હિસ્ટરિસીસ વક્ર સાંકડી
Answer:

Option (c)

78.
કાયમી ચુંબકોની _____ હોય છે.
(a) રિટેન્ટિવિટી ઓછી
(b) રિટેન્ટિવિટી વધુ
(c) હિસ્ટરિસીસ વક્ર સાંકડી
(d) સસેપ્ટિબિલિટી ધન
Answer:

Option (b)

79.
ડાયા, પેરા અને ફેરો ચુંબકત્વમાંથી દરેક પદાર્થનો સાર્વત્રિક ગુણધર્મ કયો છે ?
(a) ડાયામૅગ્નેટિઝમ
(b) પેરામૅગ્નેટિઝમ
(c) ફેરોમૅગ્નેટિઝમ
(d) આપેલ બધા જ
Answer:

Option (a)

80.
નીચેનામાંથી _____ સમીકરણ પેરામૅગ્નેટિક પદાર્થ માટે કયુરિનો નિયમ દર્શાવે છે.
(a) M=CBT
(b) M=CTB
(c) χm=CTμ0
(d) χm=μ0TC
Answer:

Option (a)

Showing 71 to 80 out of 120 Questions