ચુંબકત્વ અને દ્રવ્ય  MCQs

MCQs of ચુંબકત્વ અને દ્રવ્ય

Showing 101 to 110 out of 120 Questions
101.
એક પાતળી ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં આવર્તકાળ સાથે દોલનો કરે છે. તેને સમાન n ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે છે, તો દરેક ટુકડાનો આવર્તકાળ શોધો.
(a) T
(b) Tn2
(c) Tn
(d) Tn2
Answer:

Option (c)

102.
મુક્ત રીતે લટકાવેલા ચુંબકને ગરમ કરવાથી તેની ચુંબકીય ચાકમાત્રા 36% ઘટે છે અને ગરમ કર્યા બાદ તેના દોલનનો આવર્તકાળ _____
(a) 36% વધે
(b) 25% વધે
(c) 25% ઘટે
(d) 64% ઘટે
Answer:

Option (b)

103.
સમક્ષિતિજ સમતલમાં રાખેલા ચુંબકના દોલનનો આવર્તકાળ 2 સેકન્ડ છે. આ સ્થળે એંગલ ઑફ ડિપ 30° છે. હવે જે સ્થળનો એંગલ ઑફ ડિપ 60° હોય તે સ્થાને તેના દોલનનો આવર્તકાળ 3 સેકન્ડ છે, તો આ બંને સ્થળો પાસેના ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર _____ હશે.
(a) 437
(b) 493
(c) 943
(d) 93
Answer:

Option (c)

104.
એક વાઈબ્રેશન મૅગ્નેટોમીટર બે સમાન ગજિયા ચુંબકોને ઉપર નીચે એવી રીતે મૂકેલા છે કે જેથી તેઓ એકબીજાને કાટખૂણે દુભાગે. પૃથ્વીના સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં તેનાં દોલનનો આવર્તકાળ 254 સેકન્ડ છે. જો એક ચુંબકને દૂર કરવામાં આવે તો તે સ્થળે બીજા ચુંબકના દોલનનો આવર્તકાળ _____
(a) 214s
(b) 212s
(c) 2s
(d) 234s
Answer:

Option (c)

105.
5 cm × 1 cm × 1 cm ના લોખંડના સળીયાના દરેક પરમાણુની ચુંબકીય ચાકમાત્રા 1.8 × 10-23 Am2 છે. લોખંડની ઘનતા 7.78 × 103 kgm-3 અને પરમાણુભાર 56 તથા એવોગ્રેડો અંક 6.02 × 1023 તો સંતૃપ્ત મૅગ્નેટાઇઝેશનની સ્થિતિમાં લોખંડની ચુંબકીય ચાકમાત્રા _____
(a) 4.75 Am2
(b) 5.74 Am2
(c) 7.54 Am2
(d) 75.4 Am2
Answer:

Option (c)

106.
બે જુદા-જુદા સ્થળોએ ચુંબકીય ક્ષેત્ર B1 અને B2 માં ચુંબકીય સોયને લંબરૂપે રાખવા માટે જરૂરી ટૉર્ક અનુક્રમે τ1 અને τ2 છે તો B1B2
(a) τ2τ1
(b) τ1τ2
(c) τ1+τ2τ1-τ2
(d) τ1-τ2τ1+τ2
Answer:

Option (b)

107.
એક ગજિયા ચુંબકને X - અક્ષ પર મૂકેલ છે અને તેની ચુંબકીય ચાકમાત્રા 50 i^ Am2 છે.આ સ્થળે ચુંબકીય ક્ષેત્ર B=0.5 i^+3.0 j^ T હોય તો તેમની પર લાગતું ટૉર્ક _____ Nm થાય.
(a) 175k^
(b) 150k^
(c) 75k^
(d) 255 k^
Answer:

Option (b)

108.
mA જેટલી ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબક-A ના દોલનની આવૃત્તિ, mB જેટલી ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબક-B ની આવૃત્તિ કરતાં બમણી છે, તો _____
(a) mA = 2mB
(b) mA = 8mB
(c) mA = 4mB
(d) mB = 8mA
Answer:

Option (c)

109.
10 cm લંબાઈના ગજિયા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા m છે. તેને 6 cm અને 4 cm ના બે ટુકડાઓમાં કાપવામાં આવે અને તેમના અસમાન ધ્રુવો પાસપાસે રહે તેમ કાટખૂણે ગોઠવવામાં આવે તો સંયોજનની પરિણામી ચુંબકીય ચાકમાત્રા _____
(a) 15 m
(b) 52 m
(c) 5210 m
(d) 525 m
Answer:

Option (c)

110.
ગજિયા ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ _____
(a) હાજર નથી હોતી.
(b) ચુંબકના આડછેડના ક્ષેત્રફળને સમાંતર હોય છે.
(c) N - ધ્રુવથી S - ધ્રુવ તરફ હોય છે.
(d) S - ધ્રુવથી N- ધ્રુવ તરફ હોય છે.
Answer:

Option (d)

Showing 101 to 110 out of 120 Questions