ચુંબકત્વ અને દ્રવ્ય  MCQs

MCQs of ચુંબકત્વ અને દ્રવ્ય

Showing 91 to 100 out of 120 Questions
91.
કાયમી ચુંબકની હિસ્ટરીસિસ સાઈકલ _____ હોય છે.
(a) ટૂંકી અને પહોળી
(b) લાંબી અને સાંકડી
(c) લાંબી અને પહોળી
(d) ટૂંકી અને સાંકડી
Answer:

Option (c)

92.
એક ફેરોમૅગ્નેટિક પદાર્થમાં સમઘન આકારનો ડોમેઈન રચાયેલો છે. સમઘનની દરેક બાજુની લંબાઈ 1 μm છે. આ ડોમેઈનમાં કુલ 8 × 1010  જેટલા પરમાણુઓ છે અને દરેક પરમાણુની ચુંબકીય ચાકમાત્રા 9 × 10-24 Am2 છે, તો આ ડોમેઈનનું મૅગ્નેટાઇઝેશન _____Am-1 થાય.
(a) 7.2 × 105 
(b) 7.2 × 103 
(c) 7.2 × 10-5 
(d) 7.2 × 10-3 
Answer:

Option (a)

93.
પેરામૅન્ગેટીક પદાર્થની ચુંબકીય સસેપ્ટિબિલિટી _____ હોય છે.
(a) શૂન્ય
(b) ઋણ
(c) ધન
(d) અનંત
Answer:

Option (c)

94.
ડાયામૅગ્નેટિક પદાર્થ સુપર કન્ડક્ટર્સ તરીકે વર્તે તો તેની મૅગ્નેટિક સસેપ્ટિબિલિટી _____ અને સાપેક્ષ પરમિએબિલિટી _____ છે.
(a) χm = 1, μr = 0
(b) χm = -1, μr = 0
(c) χm = 0, μr = 1
(d) χm = 0, μr = -1
Answer:

Option (b)

95.
H તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ચાકમાત્રા m ધરાવતા ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ ગોઠવવામાં આવેલ છે. જો ચુંબકનું કોણાવર્તન ક્ષેત્રની દિશા સાથે θ હોય, તો થતું કાર્ય _____
(a) mH cosθ
(b) mH (1 - cosθ)
(c) mH sinθ
(d) mH (1 - sinθ)
Answer:

Option (b)

96.
5.0 Am2 જેટલી મૅગ્નેટિક મોમેન્ટ ધરાવતું એક ચુંબક, 7 × 10-4 T ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રહેલું છે કે જેથી તેની મૅગ્નેટિક મોમેન્ટનો સદિશ ક્ષેત્ર સાથે 30° નો કોણ બનાવે. આ કોણ 30° થી વધારીને 45° કરવા માટે કરવું પડતું કાર્ય આશરે _____ J હોય.
(a) 5.56 × 10-4 
(b) 24.74 × 10-4 
(c) 30.3 × 10-4 
(d) 5.50 × 10-3 
Answer:

Option (a)

97.
8 × 10-6 kgm2 જડત્વની ચાકમાત્રા ધરાવતી ચુંબકીય સોયની ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ 10-1 Am2 છે. તે 10 sec. માં 10 દોલનો કરે છે, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો.
(a) 3.15 × 10-3 T
(b) 1.35 × 10-3 T
(c) 3.15 × 10-5 T
(d) 1.35 × 10-5 T
Answer:

Option (a)

98.
બે જુદી જુદી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાવાળા વિસ્તારમાં એક ચુંબકના દોલનનો આવર્તકાળ અનુક્રમે 1s અને 4s છે. આ બે ચુંબકીય ક્ષેત્રોની તીવ્રતાનો ગુણોત્તર _____ થશે.
(a) 1 : 16
(b) 16 : 1
(c) 1 : 4
(d) 4 : 1
Answer:

Option (b)

99.
સમક્ષિતિજ સમતલમાં દોલન કરી શકે તેમ એક ચુંબક લટકાવેલ છે. કોઈ એક સ્થાને ડિપ એંગલ 30° હોય, તે સ્થાને આ લટકાવેલ ચુંબક એક મિનિટમાં 20 દોલનો કરે છે અને જે સ્થળે એંગલ ઑફ ડિપનું મૂલ્ય 60° છે, ત્યાં એક મિનિટમાં 15 દોલનો કરે છે. તો આ બે સ્થાનોએ પૃથ્વીની કુલ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર _____ છે.
(a) 33 : 8
(b) 16 : 93
(c) 4 : 9
(d) 23 : 9
Answer:

Option (b)

100.
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર નીચે દોલન મૅગ્નેટોમીટરની સોય દર મિનિટે 10 આંદોલનો કરે છે. સોયની અક્ષની દિશામાં અમુક અંતરે ગજિયો ચુંબક મૂકતાં તે દર મિનિટે 14 આંદોલનો કરે છે, તો ચુંબકના ધ્રુવોની અદલાબદલી કરતાં સોય દર મિનિટે _____ આંદોલનો કરશે.
(a) 2
(b) 4
(c) 10
(d) 14
Answer:

Option (a)

Showing 91 to 100 out of 120 Questions