51. |
એકદમ નજીક આંટાવાળા 6 cm લંબાઈના એક સોલેનોઇડમાં 10 આંટા/cm છે. તેના આડછેદનું ક્ષેત્રફળ 3 × 10-4 m4 અને તેમાંથી પસાર થતો પ્રવાહ 1.0 A છે, સોલેનોઈડની મૅગ્નેટિક મોમેન્ટ અને ધ્રુવમાન શોધો.
|
||||||||
Answer:
Option (a) |
52. |
એક ચુંબકીય સોય ચુંબકીય ધ્રુવ પર મૂકવામાં આવેલ છે, તો તે _____
|
||||||||
Answer:
Option (d) |
53. |
બે ટૂંકા ગજિયા ચુંબકોને એક રેખસ્થ રાખીને તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 4 m હોય ત્યારે લાગતું ચુંબકીય બળ 4.8 N માલૂમ પડે છે. હવે તેમનાં કેન્દ્રો વચ્ચેનું અંતર 24 m કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું નવું બળ _____ થાય.
|
||||||||
Answer:
Option (d) |
54. |
એક સમક્ષિતિજ સમતલમાં બે સમાન ગજિયા ચુંબકોને એકબીજાથી 2d અંતરે પરસ્પર લંબરૂપે મૂકેલાં છે. હવે બંને ચુંબકને જોડતી રેખાના મધ્યબિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય _____ થાય.
|
||||||||
Answer:
Option (d) |
55. |
જે ગજિયા ચુંબકની ચાકમાત્રા 1.3 Am2 હોય તેવા 10 cm × 1.5 cm × 1 cm ના ચુંબક માટે ચુંબકીય ધ્રુવમાન _____ Am
|
||||||||
Answer:
Option (c) |
56. |
મૅગ્નેટિક મેરિડિયનનું સમતલ _____
|
||||||||
Answer:
Option (c) |
57. |
પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને ઊર્ધ્વ ઘટક એકસરખા છે. આ સ્થળે મૅગ્નેટિક ડિપ ઍન્ગલ _____ હશે.
|
||||||||
Answer:
Option (b) |
58. |
લોખંડના એક બંધ બૉક્સમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બહારના ચુંબકીય ક્ષેત્ર કરતાં _____ હોય છે.
|
||||||||
Answer:
Option (b) |
59. |
એક ગજિયા ચુંબકને તેનો ઉત્તરધ્રુવ ભૌગોલિક ઉત્તર દિશામાં રહે તેમ ઉત્તર-દક્ષિણ મૂકવામાં આવ્યો છે, તો તટસ્થ બિંદુઓ ચુંબકના કેન્દ્રથી _____ દિશામાં હશે.
|
||||||||
Answer:
Option (b) |
60. |
કોઈ એક સ્થાન પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઊર્ધ્વ ઘટક Tછે. જો આ સ્થાન પર એંગલ ઑફ ડિપ 30° હોય, તો તે સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક _____ T હશે.
|
||||||||
Answer:
Option (d) |