| 41. | 
                                    ગ્રાહી પદાર્થ શેના કારણે ચોક્કસ સંદેશાવાહક સાથે જ પ્રક્રિયા કરે છે.
                                 
 | ||||||||
| Answer: Option (b) | 
| 42. | 
                                    નીચેનાં વિધાનો માટે T કે F સંકેત વાપરી સાચો વિકલ્પ પસંદ કરો : (1) રસાયણિક  સંદેશાવાહક ગ્રાહી પદાર્થના બંધન સ્થાનની નજીક આવે છે ત્યારે પદાર્થ તેને સ્વીકારવા બંધન સ્થાનનો આકાર લે છે. (2) સંદેશાવાહક કોર્ષમાં પ્રવેશ્યા સિવાય કોર્ષને સંદેશો પહોચાડે છે. (3) ગ્રાહી પદાર્થ લિપિડના બનેલા હોય છે.
                                 
 | ||||||||
| Answer: Option (d) | 
| 43. | 
                                    પ્રતિએસિડ પદાર્થો ઔષધ નથી, કારણ કે _____
                                 
 | ||||||||
| Answer: Option (a) | 
| 44. | 
                                    નીચેનાં વિધાનો માટે T કે F સંકેત વાપરી સાચા વિકલ્પ પસંદ કરો: (1) એસીડીટીને કારણે લીવેરમાં બળતરા તથા દુખાવો થાય છે. (2) એસીડીટીને કારણે અલ્સર થઈ શકે છે. (3) ધાતુ હાઈદ્રોક્સાઇડ એ જઠરમાં pH મૂલ્યમાં વધઘટકરે છે. (4) પ્રતિએસિડ (એન્ટાસિડ) ઈ એસીડીટીના કારણોને રોકે છે.
                                 
 | ||||||||
| Answer: Option (d) | 
| 45. | 
                                    નીચેના પૈકી કયા બંને પદાર્થો એન્ટાસિડ ઔષધની બનાવટમાં વપરાય છે ?
                                 
 | ||||||||
| Answer: Option (a) | 
| 46. | 
                                    રેનિટિડીન કયા વર્ગની ઔષધી છે ?
                                 
 | ||||||||
| Answer: Option (a) | 
| 47. | 
                                    નીચેનાં પૈકી કયા વર્ગના ઔષધી ગંભીર માનસિક રોગોની સારવારમાં વપરાય છે ?
                                 
 | ||||||||
| Answer: Option (a) | 
| 48. | 
                                    નીચેનામાંથી કયા એસિડના વ્યુત્પન્નો નિન્દ્રકારી પદાર્થો છે ?
                                 
 | ||||||||
| Answer: Option (c) | 
| 49. | 
                                    જે ઔષધોના ઉપયોગથી ઘેન કે ઉત્તેજના જેવી સ્થિતિ આવતી નથી તેને કેવા પ્રકારનાં ઔષધો કહે છે ?
                                 
 | ||||||||
| Answer: Option (b) | 
| 50. | 
                                    નીચેનામાંથી કયું ઔષધ શરીરમાં પ્રોસ્ટાગ્લેન્ડિન્સનું સંક્ષ્લેષણ થતું અટકાવે છે ?
                                 
 | ||||||||
| Answer: Option (c) |