સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ  MCQs

MCQs of સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ

Showing 71 to 80 out of 149 Questions
71.
Y-દિશામાં પ્રસ્થાપિત કરેલું નિયમિત વિદ્યુતક્ષેત્ર એક વિસ્તારમાં પ્રવતે છે. બિંદુ A એ ઉગમબિંદુ છે અને બિંદુ B ના યામ (2,0) તેમજ બિંદુ C ના યામ (0,2) છે, તો A ,B અને C પાસેના સ્થિતિમાનો માટે નીચેનામાંથી કયું સાચું છે?
(a) VA=VB
(b) VA>VB
(c) VA<VC
(d) VA>VC
Answer:

Option (a)

72.
Q C અને 9 Q C વિદ્યુતભારો વચ્ચેનું અંતર 4 m છે. તેમને જોડતી રેખા પરનાં જે બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય, તે બિંદુએ વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?
(a) 4 k Q V
(b) 10 k Q V
(c) 2 k Q V
(d) 2.5 k Q V
Answer:

Option (a)

73.
એક ધાતુના બે ગોળાઓ A અને B ની ત્રિજ્યાઓ સમાન છે. તેમની સપાટી પરનાં સ્થિતિમાન સરખા બને ત્યાં સુધી તેમના પર વિદ્યુતભાર જમા કરવામાં આવે છે. જો A ગોળો પોલો અને B નક્કર હોય, તો _____
(a) બને પર અશુન્ય એવો સમાન વિઘુતભાર હશે.
(b) A પર વધુ વિદ્યુતભાર હશે.
(c) B પર વધુ વિદ્યુતભાર હશે.
(d) બંને પરનો વિદ્યુતભાર શૂન્ય હશે.
Answer:

Option (a)

74.
એક વિદ્યુતભાર રહિત ગોળાકાર કવચની અંદર Q વિદ્યુતભાર ધરાવતો સમકેન્દ્રીય વાહક ગોળો છે. ગોળાની અને કવચની બાહ્ય સપાટીઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત V છે. હવે, કવચને -5 Q વિદ્યુતભાર આપવામાં આવે, તો હવે તે બે વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થશે?
(a) 4 V
(b) 2 V
(c) 5 V
(d) V
Answer:

Option (d)

75.
x=x0, 3x0, 5x0, ...સુધીના દરેક બિંદુએ q વિદ્યુતભાર અનેx=x0, 2x0, 4x0, 6x0 ... સુધીના દરેક બિંદુએ -q વિદ્યુતભાર મુકેલ છે. x0 એ અચળાંક છે. આ દરેક બિંદુવત વિદ્યુતભારોને લીધે ઉપરોક્ત ગોઠવણના x = 0 આગળ કુલ કેટલું સ્થિતિમાન હશે?
(a) શૂન્ય
(b) q8πε0x01ln 2
(c) અનંત
(d) q4πε0x0 ln 2
Answer:

Option (d)

76.
E=E1i^ + E2j^ વિદ્યુતક્ષેત્રમાં Q વિદ્યુતભારનું સ્થાનાંતર r = ai ^+bj^ થતું હોય, તો થતું કાર્ય _____ .
(a) QE1a+E2b
(b) Q E1a2+E2b2
(c) Q E1+E2 a2+b2
(d) Q E12+E22 a2+b2
Answer:

Option (a)

77.
યામતંત્રના ઉગમબિંદુથી x=1,2,4,8,16, ... (અનંત સુધી) અંતરે દરેક q મૂલ્યનો વિદ્યુતભાર મુકેલ છે. જો પાસપાસેના વિદ્યુતભારો વિરુદ્ધ પ્રકારના (+ કે -) હોય, તો ઉગમબિંદુ વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?
(a) q2πε0
(b) q4πε0
(c) qπε0
(d) q6πε0
Answer:

Option (d)

78.
2 g દળ ધરવતા બુલેટ પરનો વિદ્યુતભાર 2 μ C છે. સ્થિર સ્થિતિમાંથી શરુ કરી આ બુલેટનો વેગ 10 m/s જોઈતો હોય, તો તેને કેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવી જોઈએ?
(a) 5 kV
(b) 50 kV
(c) 5 V
(d) 50 V
Answer:

Option (b)

79.
બે બિંદુઓ A અને B વચ્ચેનું અંતર 2 L છે. આ બિંદુઓ પર અનુક્રમે +q અને -q વિદ્યુતભાર મુકેલા છે. બિંદુ C ઈ બિંદુ A અને બિંદુ B ના મધ્યબિંદુ છે. +Q વિદ્યુતભારને અર્ધવર્તુળાકાર માર્ગ CRD પર ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય _____ ( અહી, R એ C અને D જેના અત્યબિંદુઓ હોય તેવા અર્ધવર્તુળાકાર માર્ગ પરનું બિંદુ છે. )
(a) qQ2πε0L
(b) qQ6πε0L
(c) -qQ6πε0L
(d) qQ4πε0L
Answer:

Option (c)

80.
સમકેન્દ્રિય ત્રણ ગોળાકાર કવચની ત્રીજ્યાઓ a,b અને c ( a>b>c ) આ ગોળા પરની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા અનુક્રમે σ,-σ અને σ છે. જો VA, VB અને VC એ કવચ પરનું વિદ્યુતસ્થિતિમાન દર્શાવતા હોય, તો c=a+b માટે _____
(a) VC =VB ≠ VA
(b) VC ≠ VB ≠ VA
(c) VC = VB = VA
(d) VC = VA ≠ VB
Answer:

Option (d)

Showing 71 to 80 out of 149 Questions