સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ  MCQs

MCQs of સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ

Showing 81 to 90 out of 149 Questions
81.
એક બિંદુ (x, y, z) આગળનું વિદ્યુતસ્થિતિમાન V=-x2y-xz3+4 છે. આ બિંદુ એ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _____ .
(a) E=2xyi^+x2+y2j^+3xy-y2k^
(b) E=z3i^+xyzj^+z2k^
(c) E=2xy-z3i^+xy2j^+3z2xk^
(d) E=2xy+z3i^+x2j^+3xz2k^
Answer:

Option (d)

82.
λ જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા અનંત લંબાઈના તારથી, તારની લંબાઈને લંબરૂપે, r અંતરે વિદ્યુતક્ષેત્ર Er=12πε0r તારને લંબદિશામાં છે, તો તારથી a અંતરે આવેલા બિંદુની સાપેક્ષે તારથી b અંતરે આવેલા બિંદુનું વિદ્યુતસ્થિતિમાન શોધો; (a>b). Hint: 1rdr=ln r
(a)  ln ab
(b) 2 ln ab
(c)  ln ba
(d) 2 ln ba
Answer:

Option (b)

83.
એક વિદ્યુતક્ષેત્ર E=Axi^ વડે રજુ થાય છે, જ્યાં A=10 Vm-2 છે, આ ક્ષેત્રમાં (10,20) m બિંદુની સાપેક્ષે ઉગમબિંદુનું સ્થિતિમાન કેટલું થશે?
(a) 50 V
(b) 250 V
(c) 500 V
(d) 1000 V
Answer:

Option (c)

84.
દરેક R m ત્રિજ્યાના બે સમાન રીંગ એક જ અક્ષ પર એકબીજાથી R m અંતરે રાખેલી છે. જો તેમના પરના વિદ્યુતભાર અનુક્રમે Q1C અને Q2C હોય, તો એક રિંગના કેન્દ્રથી q C વિદ્યુતભારને બીજી રિંગના કેન્દ્ર સુધી લઈ જવામાં થતું કાર્ય શોધો.
(a) kqQ1-Q2R2-1
(b) kqR2-1
(c) kqQ1-Q2R1-2
(d) kqQ1-Q2R2-12
Answer:

Option (d)

85.
R ત્રિજ્યાના એક ગોળાની સપાટી પર Q જેટલો વિદ્યુતભાર છે, તો આ વિદ્યુતભાર તંત્રની સ્થિતિ-ઉર્જા _____ .
(a) kQ2R
(b) kQ22R
(c) kQR2
(d) kQ2R2
Answer:

Option (b)

86.
સમાંતર પ્લેટ કેપેસિટરને પ્રારંભમાં વિદ્યુતભારિત કરવામાં આવે છે ત્યારબાદ તેની સાથે જોડેલ બેટરીને દુર કરવામાં આવે છે. હવે, બંને પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે તો અનુક્રમે વિદ્યુતભાર, કેપેસિટન્સ, વિદ્યુતસ્થિતિમાનનો તફાવત (p.d) અને ઉર્જામાં શું ફેરફાર થશે?
(a) અચળ, ધટે, ધટે, વધે.
(b) વધે, ધટે, ધટે, અચળ.
(c) અચળ, ધટે, વધે, ધટે.
(d) અચળ, ધટે, વધે, વધે.
Answer:

Option (d)

87.
આપણે ધારીને છીએ કે પૃથ્વીનું વિદ્યુતસ્થિતિમાન શૂન્ય છે, કારણ કે પૃથ્વીનું કેપેસિટન્સ _____ .
(a) અંનત છે
(b) શૂન્ય છે
(c) 106 F
(d) કહી શકાય નહિ.
Answer:

Option (a)

88.
સમાંતર પ્લેટ કેપેસીટરમાં બે પ્લેટો વચ્ચેનું અંતેર d છે, બે પ્લેટો વચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત (p.d) V છે, તો બે પ્લેટો વચેનો વિસ્તારમાં એકમ કદદીઠ સંગ્રૂહીત ઉર્જા _____ .
(a) Q22V2
(b) 12ε0V2d2
(c) 12V2ε0d2
(d) 12ε0V2d
Answer:

Option (b)

89.
આપેલ કેપેસીટરની બે પ્લેટો પરનો વિદ્યુતભાર વધારવામાં આવે છે, તેનો અર્થ _____ .
(a) તેનું કેપેસીટન્સ વધારીએ છીએ.
(b) બે પ્લેટો વચ્ચેનો p.d વધારીએ છીએ.
(c) બે પ્લેટો વચ્ચેનો p.d ધટાડીએ છીએ.
(d) તેનું કેપેસીટન્સ ધટાડીએ છીએ.
Answer:

Option (b)

90.
એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી સાથે જોડી ને રાખેલું છે. હવે તેમાં સંપૂર્ણપણે ડાયઇલેક્ટ્રિક પદાર્થ ભરી દેવામાં આવે, તો નીચેનામાંથી કઈ ભોતિક રાશીઓ વધશે?
(a) q અને V બંને
(b) V અને E બંને
(c) E અને C બંને
(d) q અને C બંને
Answer:

Option (d)

Showing 81 to 90 out of 149 Questions