81. |
સાપેક્ષ પરમિએબિલિટી અને મૅગ્નેટિક સસેપ્ટિબિલિટી વચ્ચેનો સંબંધ _____
|
||||||||
Answer:
Option (c) |
82. |
નરમ લોખંડની પરમિએબિલિટી _____ અને રિટેન્ટિવિટી _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
83. |
પેરામૅગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવતાં _____
|
||||||||
Answer:
Option (b) |
84. |
મીટર દીઠ 100 આંટા ધરાવતા એક ટોરોઈડમાંથી 3A પ્રવાહ વહે છે. ટોરોઈડનું કોર લોખંડનું બનેલું છે. જેની સાપેક્ષ મૅગ્નેટિક પરમિએબિલિટી આપેલ પરિસ્થિતિમાં μr = 5000μ0 છે. લોખંડની અંદર ચુંબકીય ક્ષેત્ર _____ હોય.(μ0 = 4π× 10-7 TmA-1 લો.)
|
||||||||
Answer:
Option (d) |
85. |
2× 103Am-1 ની ચુંબકીય તીવ્રતાથી લોખંડના સળિયામાં 8πT જેટલી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મળતી હોય તો, લોખંડના સળીયાની સાપેક્ષ પરમિએબિલિટી _____ થશે.
|
||||||||
Answer:
Option (d) |
86. |
એક ફેરોમૅગ્નેટિક પદાર્થની 27°C તાપમાને સસેપ્ટિબિલિટી χm છે, તો ક્યા તાપમાને તેની સસેપ્ટિબિલિટી અડધી થશે ?
|
||||||||
Answer:
Option (d) |
87. |
Mg ની મૅગ્નેટિક સસેપ્ટિબિલિટી 1.2 × 10-5 છે. Mg માંથી બનાવેલ રાઉલેન્ડ રિંગમાં એક મીટર દીઠ 20 આંટા છે.જો વાઇન્ડિંગમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ 2mA હોય તો પ્રતિ મીટર દીઠ વિદ્યુતપ્રવાહ _____ Am-1
|
||||||||
Answer:
Option (a) |
88. |
એક પેરામૅગ્નેટિક ક્ષાર(salt)માં 2.0 × 1024 પરમાણુ ડાઈપોલ્સ છે. આ દરેકની ડાઇપોલ મોમેન્ટ 1.5 × 10-23 Am2 (અથવા JT-1) છે. આ ક્ષારના નમૂનાને 0.84 T વાળા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકી તેને 4.2 K તાપમાન સુધી ઠંડો કરવામાં છે. આ સ્થિતિમાં સંતૃપ્ત મૅગ્નેટાઈઝેશન 15 % મળે છે, તો આ નમૂનાની, 0.98 T વાળા ક્ષેત્રમાં, 2.8 K તાપમાને ડાઈપોલ મોમેન્ટ કેટલી હશે ? (ક્યુરિનો નિયમ લાગુ પડે છે, તેમ ધારો.)
|
||||||||
Answer:
Option (a) |
89. |
નળાકાર સળિયાના રૂપમાં રહેલા એક ચુંબકની લંબાઈ 5 cm અને વ્યાસ 2 cm છે. તેનું નિયમિત મૅગ્નેટાઈઝેશન 5 × 103 Am-1 હોય, તો તેની net (કુલ) મૅગ્નેટિક ડાઇપોલ-મોમેન્ટ શોધો.
|
||||||||
Answer:
Option (a) |
90. |
એક દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 0.055 છે, તો તેની ચુંબકીય સસેપ્ટિબિલિટી કેટલી થાય ?
|
||||||||
Answer:
Option (b) |